

મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે.
▪️ ડાયાબિટીસ
▪️ હાઇ બ્લડપ્રેશર
▪️ હાર્ટ એટેક
▪️ ફેટી લિવર
▪️ સાંધાના દુખાવા
▪️ થાકનો અનુભવ
▪️ પુરુષોમાં નપુંસકતા

વજન વધવાનું કારણ શું..?
▪️ વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક
▪️ બેઠાડુ જીવન
▪️ વારસાગત
▪️ સ્ટીરોઈડ વાળી દવાઓ
▪️ જંકફૂડ
▪️અનિયમિત પાચન ચક્ર
1. GYM | ડાયેટ | કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ( કામ ચલાઉ સોલ્યુશન)
2. આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો (કાયમી સૉલ્યુશન)
તમે ક્યો રસ્તો અપનાવશો❓️
કાયમી કે કામચલાઉ❓️
⤵️ મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છે પછી વજન ફરીથી વધી જતું હોય છે પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો આ જરૂર વાંચજો 👇
___________________________________________________
➡️ વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની પાચન શકિત છે જો કોઈ ની પાચન શકિત મજબૂત હોઈ તો એ કઈ પણ અને કેટલું પણ ખાઈ ( જમે ) એ પાચન થઈ જશે જેના કારણે એનું વજન વધતું નથી....
➡️ કોઈ વ્યક્તિની પાચન શકતી નબળી હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ જમે એ પચવા ના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે જેના કારણે એ વ્યક્તિનું વજન સતત વધતું રહે છે...
➡️ જૉ કોઈ માણસ પોતાનું વજન કાયમી ઘટાડવા માંગતો હોઈ તો એમણે સૌથી પહેલા પોતાની પાચન શકિત મજબૂત કરવી જ પડશે જો તેઓ બીજા રસ્તા આપનવશે તો એનું વજન ઘટશે તો ખરું પણ ફરીથી વધી જ જશે...


10,000+ સંતુષ્ઠ ગ્રાહકો ⭐️⭐️⭐️⭐️⭐️