
ડેમો વિડિઓ જુઓ 👇🏻

વધુ જાણકારી નીચે આપેલ વિડિઓમાં છે
Alkaline Water Benefits:
આલ્કલાઇન (Alkaline) પાણીમાં સામાન્ય પાણી કરતાં વધુ PH હોય છે. સામાન્ય રીતે, સાદા પાણીમાં PH સ્તર 7 હોય છે. જો કોઈ પાણીમાં PH સ્તર 8 અથવા 9 અથવા તેથી વધુ હોય તો તેને આલ્કલાઇન પાણીની શ્રેણીમાં રાખવામાં આવે છે. આ પાણી એસિડિટી ઘટાડવામાં મદદ કરી શકે છે અને તેમાં ઘણા મિનરલ્સ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.
ઘર બેઠા મંગાવો | ઘરે ડિલિવરી મળશે
સરળ ઉપયોગ | ઝીરો સર્વિસ
10,000 + સંતુષ્ઠ ગ્રાહકો ⭐️⭐️⭐️⭐️⭐️
1 વર્ષની વોરેન્ટી સાથે








